સ્ટેશન યાર્ડમાં ઉભેલી એક ટ્રેન સ્થિર હવામાં $400 \, Hz$ આવૃત્તિની સીટી વગાડે છે. પવન યાર્ડથી સ્ટેશનની દિશામાં $10 \, m/s$ ની ઝડપે ફૂંકાવવાનું શરૂ કરે છે. જો સ્થિર હવામાં અવાજની ઝડપ $340 \, m/s$ હોય,તો ખોટું વિધાન પસંદ કરો:

  • A
    પ્લેટફોર્મ પર ઉભેલા અવલોકનકાર દ્વારા સંભળાતી અવાજની આવૃત્તિ $400 \, Hz$ છે.
  • B
    પ્લેટફોર્મ પર ઉભેલા અવલોકનકાર માટે અવાજની ઝડપ $350 \, m/s$ છે.
  • C
    પ્લેટફોર્મ પર ઉભેલા અવલોકનકાર દ્વારા સંભળાતી અવાજની આવૃત્તિમાં વધારો થશે.
  • D
    પ્લેટફોર્મ પર ઉભેલા અવલોકનકાર દ્વારા પ્રાપ્ત થતી અવાજની તરંગલંબાઇમાં વધારો થશે.

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને ઓક્સિજન $(O_2)$ માં ધ્વનિની ઝડપ $460 \,ms^{-1}$ છે. તે જ તાપમાને હિલિયમ $(He)$ માં ધ્વનિની ઝડપ કેટલી હશે ($\,ms^{-1}$ માં)? (બંને વાયુઓને આદર્શ ધારો):

હવામાં $0.60 \ cm$ તરંગલંબાઇ ધરાવતું તરંગ ઉત્પન્ન થાય છે અને તે $300 \ ms^{-1}$ ની ઝડપે ગતિ કરે છે. આ તરંગને શું કહેવાય?

નાઈટ્રોજન અને ઓક્સિજનની ઘનતાનો ગુણોત્તર $14:16$ છે. જે તાપમાને નાઈટ્રોજનમાં ધ્વનિની ઝડપ $55^oC$ તાપમાને ઓક્સિજનમાં ધ્વનિની ઝડપ જેટલી જ હશે,તે તાપમાન ..... $^oC$ છે.

શ્રાવ્ય ધ્વનિ કરતા વધુ તરંગલંબાઈ ધરાવતા ધ્વનિ તરંગોને શું કહેવામાં આવે છે?

હવામાં ધ્વનિનો વેગ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo